Welcome To The Common Internet Platform Of All Gujarati Christians ! Home | Feedback | Contact Us     
  Member's Login User Name: Password:
New User Register Here...
Forgot Password
:: COMMUNITY NEWS ::
  Community Events
  Prayer Requests
  Death Notes
:: SEEK GUIDANCE ON ::
  Spiritual Questions
  Medical Problems
  Legal Issues (NRI)
  Social Problems
:: KIDS ::
  Story
  Color Sheet
  Puzzle
  Rhyme
  Kids Contribution
  Fun Pages
:: FAMILY ::
  Women's World
  Recipe
  Youth Station
  Edu. And Career Guide
  Beauty Tips
  Health
  Home Remedies
  House Hold Tips
  Christian Story
  Christian Quiz
:: GENERAL ::
  Mission
  Participate
  Archieves
  Advertisement
  Articles
  Downloads
  Acknowledgement
  Addresses
  Members Profile
   Blogs Directory                          My Blogs  |  Blooggers  |  Post Blog  |  Terms & Condi.
Blogs Home Back
 GENERAL
By : RONY  JOSEPH  on  14 December 2011

PRESENT CONDITION OF CHRISTIAN PEOPLE AND SOCIETY.


 

'પ્રભુના નામની સ્તુતિ થાવ' હું આપને એટલેકે મારા વ્હાલા ખ્રિસ્તી ભાઈઓને કંઈક કહેવા માંગું છું.વાતો તો કડવી છે, પણ કહેવત પ્રમાણે "સત્ય કડવું હોય છે."આપણે ખ્રિસ્તી હોવાના બણગાં તો ફૂકીએ છીએ પણ વાસ્તવમાં ખ્રીસ્તીનો અર્થ જાણતા નથી.ખ્રિસ્તી નામ રાખવાથી, ખ્રિસ્તી ઘર કે કુટુંબમાં જન્મવાથી,ગાળામાં ક્રોસ લટકાવવાથી નિયમિત ચર્ચમાં જવાથી,ઈચ્છા પ્રમાણેનું દાન આપવાથી,બાયબલ માત્ર વાંચવાથી,ક્રિસમસ ઉજવવાથી,સંદેશાઓ આપવાથી,ગરીબોને દાન કરવાથી, હાલેલુંયા બોલવાથી,પ્રેમની માત્ર વાતો કરવાથી,પ્રભુએ આપેલા આશીર્વાદો બીજાને કહીને પોતાને ઊંચા કરવાથી કે ૪૦ ઉપવાસ કરવાથી ખ્રિસ્તી નથી બની જવાતું ભાઈ! આજે જો આપણે જોઈએ તો માત્ર આજ કુરીતો અને રિવાજોમાં આપણે બંધાયેલા છીએ.ખ્રિસ્તી વાસ્તવિકતાઓથી તો આપણે માઈલોદુર છીએ.અને છતાં આ પરિસ્તીથી આપણે સંતુષ્ઠ છીએ એટલું જ નહિ,ઘણા ખુશ પણ છીએ! આ વિષે ક્યારેય આપણે ગંભીરતાથી વિચાર્યું નથી કે વાસ્તવમાં આપણે ખ્રિસ્તી તરીકે કઈ અવસ્થામાં છીએ.માત્ર વાતોના વડા કરવામાંજ આપણને રસ છે.લોકો સામે મોટી વાતોનું થુંક ઉડાડીએ છીએ અને આપણું વર્તન કંઈક બીજું છે;તેની લોકોને પણ ખબર છે,અને તેથીજ આપણે પ્રભુ ઈસુની આજ્ઞા પ્રમાણે નવા આત્માઓને જીતી શકતા નથી. કા.કે.આવુંબેવડું વલણ તેઓ સારી પેઠે સમજે છે.સેવાને નામે ધંધો! સેવક તરીકેના ઉચ્ચ નમૂનાના જીવનની જગ્યાએ નિમ્ન કક્ષાનું જીવન,શૈક્ષણિક સેવાના નામે નાણાં ભેગા કરવા,બાયબલના વચનોથી વિપરીત જીવન,વચનોનું મનફાવે તેવું અર્થઘટન કરી સાચા અર્થનો છેદ ઉડાડવો,કમિટીઓને નામે કુમતિ,અલગતાના જીવનને બદલે સમાજના કુરિવાજોમાં દુધમાં સાકરની જેમ ભળી જવું.અમારામાં પણ આવું જ છે!કહીને બીજાના બંધનોમાં જાતે બંધાઈને આપણી સાક્ષીની ઠેકડી ઉડાડવી,તહેવારોને નામે તમાશો કરવો,વચનની વિરુદ્ધ મનફાવે તેવા નુસખા કરી અન્ય લોકોમાં હાંસીપાત્ર બનવું, ગુપ્ત દાનને બદલે ગાણા ગવડાવતું દાન,રાઝને બદલે રીસીપ્ટ,નામની તક્તીઓનો મોહ,દુશ્મનો તો ઠીક પણ ભાઈઓમાં પણ વેરઝેર અને ટાંટિયાખેંચ,આવું તો કેટલું!લખવા બેસો તો પુસ્તકો ભરાય,અને છતાં પણ અમે તો સાચા ખ્રિસ્તીના ઠાલાં ગીત.ભાઈ હવે તો બસ કરો! બાયબલ ધ્યાનથી વાંચો, સાચા સેવકોનેપારખો,સાચી માંડીને શોધો તેમાં ભાગીદાર બનો.તમને થશે એ છે ક્યાં?પૂછો મને અનુભવ કરીને કહું છું,કે છે માત્ર હઠ અને દુરાગ્રહ છોડી કડવી વાસ્તવિકતાને સ્વીકારો,ઇસુ કહે છે,"સત્યને જાણો એટલે સત્ય તમને (આ ખોટા બંધનો અને રીવાજોમાંથી) છોડાવશે.પ્રભુ સર્વને સદબુદ્ધિ આપે એજ પ્રાથના. પ્રભુના નામની સ્તુતિ થાવ !


1478  Views   -  Comments(1)   |   Post a comment

 
 
 

Our Patrons

We urge you to visit Christian Churches and Organisations featured on this website. Please encourage them and donate for their activities.
Click here to know about them.

 Gujaratichristians Chat

Get Global Support
To make this website your Home Page Click here... આ વેબસાઈટને તમારૂં હોમ-પેજ બનાવવા અહીં ક્લીક કરો...
Best viewed with 800 x 600 Resolution - Internet Explorer 6.0 or higher - Windows XP preferred.
  Disclaimer - Terms Of Service | Privacy Policy | FAQ | About Us A Not for Profit Social Service Effort Powered By : JENSON INFOTECH, Ahmedabad.  

 

All Rights Reserved - Copyright 2006  Joseph Benjamin,  Jenson Infotech