Welcome to the Classifieds section of gujaratichristians.com. This service is free for all individuals, Christians organizations, and to post ads for personal buying and selling.
To send your advertisement you will have to fill up the form given here (Opens on clicking “Post Advertise”). Your advertisement will appear on the classifieds section within 24-48 hours!!
Any commercial classified ad posted will
be chargeable. For Example if you want
to sell your car which you were using
for your personal use you can post a
free classified to sell it but if you
are running a business of selling/buying
used or new cars you can post a
classified advertisement for that
purpose but under paid category. For
Rate card of Paid Category and for
payment instructions please contact us
contact@gujaratichristians.com or call on Ahmedabad phone nos. 079-22162441 or 079-32913057.
ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ ના ટચૂકડી જાહેરખબરના આ વિભાગમા તમારું સ્વાગત છે. આ સેવા વ્યક્તિગત્ ઉપયોગ માટે અને ક્રિશ્ચિયન સંસ્થાઓ અને મંડળીઓના ઉપયોગ માટે મફત છે.
આપની જાહેરખબર અમને મોકલવા માટે આપે અહીં આપેલું ફોર્મ (Post Advertise ઉપર ક્લિક કરવાથી ખુલશે) ભરવું પડશે. આપની જાહેરખબર 24 થી 48 કલાકમાં પ્રસિદ્ધ થશે!!
ધંધાકિય જાહેરાતો માટે ચાર્જ લેવામા આવશે. દાખલા તર્રીકે તમે તમારી અંગત માલિકીની કાર વેચવા માંગો છો, તો તમે તેને વેચવા માટેની જાહેરખબર અહીં વિના મુલ્યે મુકી શકો છો. પણ જો તમે જુની કે નવી કારોની લે-વેચનો ધંધો કરો છો તો તમારે પેઈડ્ જાહેરખબર આપવી પડશે. પેઈડ્ જાહેરખબરના ભાવપત્રક અને પેમેન્ટ સુચનાઓ માટે અમારો સંપર્ક કરો :
contact@gujaratichristians.com અથવા અમદાવાદ ફોન નંબર 079-22162441 અને 079-32913057 ઉપર.
We urge you to visit
Christian Churches and Organisations featured on this website.
Please encourage them and donate for their
activities. Click here to know about them.