Welcome To The Common Internet Platform Of All Gujarati Christians ! Home | Feedback | Contact Us     
  Member's Login User Name: Password:
New User Register Here...
Forgot Password
:: COMMUNITY NEWS ::
»   Community Events
»   Prayer Requests
»   Death Notes
:: SEEK GUIDANCE ON ::
»   Spiritual Questions
»   Medical Problems
»   Legal Issues (NRI)
»   Social Problems
:: KIDS ::
»   Story
»   Color Sheet
»   Puzzle
»   Rhyme
»   Kids Contribution
»   Fun Pages
:: FAMILY ::
»   Women's World
»   Recipe
»   Youth Station
»   Edu. And Career Guide
»   Beauty Tips
»   Health
»   Home Remedies
»   House Hold Tips
»   Christian Story
»   Christian Quiz
:: GENERAL ::
»   Mission
»   Participate
»   Archieves
»   Advertisement
»   Articles
»   Downloads
»   Acknowledgement
»   Addresses
»   Members Profile
   Participate
 

આપણે સૌ, ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ એક સહિયારા સામાજીક પ્રયાસ તરીકે વિકાસ પામવાનું ચાલુ રાખે, તેવું ઈચ્છીએ છીએ. બરાબરને? પણ એ ત્યારેજ શક્ય બને કે જ્યારે તમે નીચે જણાવેલી વિનંતીઓ અને સૂચનાઓ વાંચો અને તે પ્રમાણે આપનો અમૂલ્ય ટેકો આપો.. તમારો સહકાર આ મંચને હજૂ પણ વધારે ઉપયોગી અને અસરકારક બનાવી શકે છે.

 
  1. તમે ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ નું રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને તેના સભ્ય બનો તે  સૌપ્રથમ અને સૌથી અગત્યનું છે. રજીસ્ટ્રેશનને કારણે આ વેબસાઈટ ઉપર તમને અનેક પ્રકારના હક્ક મળશે. જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું છે પણ હાલ લોગ-ઈન થઈ શકતા નથી તો પ્લીઝ ફરી એકવાર રજીસ્ટર થશો. ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમને આપનું હોમ-પેજ બનાવવાનું ભૂલશો નહીં, જેથી તમે તમારા પ્રિય વિભાગમાં ઝડપથી પહોંચી શકો. આ વેબસાઈટના દરેક પેજની નીચે એ માટેની લીંક આપેલી છે.

  2. તમારા બધાજ મિત્રો અને સ્નેહીજનોને, ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ નું રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને તેના સભ્ય બનવા માટે આગ્રહ કરશો. ઈ-મેઈલ અથવા વાત કરીને શક્ય એટલા વધુ લોકોને આ વેબસાઈટ અને તેની નવી સુવિધાઓ અંગે જાણ કરવા માટે વિનંતી.

  3. ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ ઉપર રોજે રોજ બદલાતા દૈનિક મનન નિયમિત વાંચશો. તે ઉત્તેજનદાયકજ તો છેજ - સાથે સાથે તે ગુજરાતીમાં છે!

  4. થોડોક સમય કાઢીને તમારા માતા-પિતા અને વડીલોને ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ ના સભ્ય બનાવીને, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે કહેશો અથવા નિદર્શન કરીને બતાવશો. એક વાર તમે તેમને પરિચિત કરશો પછી તેઓ નિયમિતપણે ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ ઉપર સમય પસાર કરવામાં પુષ્કળ આનંદ અનુભવશે!

  5. બાળકો અને યુવાનો માટે ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ એ એક સુરક્ષીત, સ્વચ્છ અને આનંદદાયક વેબસાઈટ છે - તેમને આ વેબસાઈટ વિષે કહો કારણકે તે તેમનામાં ખ્રિસ્તી મૂલ્યો અને શિક્ષણનું સિંચન કરે છે.

  6. ફક્ત એકજ ક્લિકમાં તમે ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ ઉપર કોઈપણ સમાચાર જાતેજ મૂકી શકો છો. તમારી મંડળીની પ્રવ્રૂત્તિઓ વિષે, તમારા શહેરમાં બનેલી કોઇક નોંધવાલાયક ઘટના વિષે, તમે જે સંસ્થા સાથે સંક્ળાયેલા હો તેના સમાચાર, તમારી વ્યક્તિગત ઉપ્લબ્ધીઓ, વગેરે સમાચારો જે આ વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ થાય એવી તમને જરૂર લાગતી હોય, તેને તમે યોગ્ય શ્રેણીનાં સમાચારો મોકલવાના ફોર્મમાં ભરીને અમને મોકલી આપશો. ઓછામાં ઓછું અઠવાડિએ એકવાર અચૂકપણે અમને સમાચારો મોકલશો.

  7. તમારી બધીજ નાની મોટી લે-વેચ, ભાડે આપવાનું છે/જોઇએ છે, વિવિધ સેવાઓ વગેરેની જરૂરીયાતો માટે ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમની મફત જાહેર-ખબર સુવિધાનો લાભ લેશો. આપની જાહેર-ખબર એક આખા મહિના માટે ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ ઉપર રહેશે અને તે પણ કશાજ ચાર્જ વિના!

  8. ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ ઉપર તમને એક એડ્રેસ બુક (નામ, સરનામું, ટેલીફોન નંબરની ડિરેકટરી) જોવા મળશે. આ સુવિધા વડે, અમે તાકિદનાં કે કટોકટીના સમયે કે કોઇ એક શહેરના કે વિસ્તારના સમાચાર પહોંચાડવાના હેતુસર, બધાજ ગુજરાતી ખ્રિસ્તી સ્નેહિજનોનો એક મહિતિ-સંગ્રહ તૈયાર કરી રહ્યા છે. તેમાં તમે જરૂર જણાય ત્યારે સરનામુ કે ફોન નંબર પણ શોધી શકો છો. તમારા બધાજ મિત્રો અને સ્નેહીજનોનાં સરનામા અને ફોન નંબરની વિગતો આ એડ્રેસ બુકમાં ભરાવવાનું ભુલશો નહીં.

  9. પ્રાર્થના એ આપણાં બધાજ પ્રશ્નોનો એક-માત્ર સચોટ ઈલાજ છે. સામુહિક રીતે કરેલી પ્રાર્થનાઓ તો વળી વિશેષ આશીર્વાદ લાવે છે. આ કારણથીજ અમે આપને આપની પ્રાર્થના વિનંતીઓ મોકલી આપવા માટેની બાબત ઉપર પુષ્કળ ભાર આપીએ છે. આ વેબસાઈટ ઉપર મુકવામાં આવેલી બધીજ પ્રાર્થનાની વિનંતીઓ જોવાની અને તેને તમારી દૈનિક પ્રાર્થનામાં ધરી રાખવાની બાબતને આપની નિયમિત ટેવ બનાવવાની અમે આપને આગ્રહભરી વિનંતી કરીએ છીએ. તમારી નાનામાં નાની જરૂરીયાતને પ્રભુ પાસે લાવવા ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ ઉપરનું પ્રાર્થનાની વિનંતી માટેનું ફોર્મ ભરો. જો તમે નિયમિતરૂપે એકત્ર મળતા પ્રાર્થના જૂથના સભ્ય છો અને અમારી પાસે ચોક્કસ સમયગાળા દરમ્યાન આવતી બધીજ પ્રાર્થના વિનંતિઓ ઈ-મેઈલ દ્વારા મેળવવા ચાહો છો તો અમારો સંપર્ક કરશો. ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ માટે નિયમિતપણે પ્રાર્થના કરવા માટે પણ આપને વિનંતિ કરીએ છીએ.

  10. ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ ઉપરની બીજી એક ખાસ બાબત તેનો લગ્ન-વિષયક વિભાગ છે. યુવાનો માટે જીવનસાથી શોધવાનું કામ દિન-પ્રતિદિન મુશ્કેલ બનતું જાય છે. યોગ્ય પાત્ર મેળવવા માટે બને તેટલી વધારે પાત્રોની વિગતો હાથ ઉપર હોય તેમ બધા ઇચ્છતા હોય છે, હવે અમે તમારી આ સમસ્યાનો સરળ ઉકેલ શોધ્યો છે. તમારા, તમારા મિત્રોનાં અને સગાં-સ્નેહિજનોનાં  હમણાંજ કે થોડા સમય પછી લગ્ન કરવા ઈચ્છતા પ્રત્યેક યુવક-યુવતીઓની વિગતો અહિં ભરો. ઘણાં બધા પાત્રોની વિગતો જુઓ અને જો તમને કોઇ પાત્રમાં રસ હોય તો, તેની ખરાઈ કરેલી પ્રોફાઈલ તેના નામ સરનામા અને સંપર્ક વિગતો સહીત, અમારી પાસે નજીવા ચાર્જમાં મેળવો. આ મફત લગ્ન-વિષયક વિગતો ભરવાની અને પાત્રો શોધવાની સેવાનો લાભ લેવા બધાને ઉત્તેજન આપો.

  11. ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ ઉપરની ચેટ સેવાની મુલાકાત જરૂરથી લેશો, તમારી સાથે વાતોમાં સમય પસાર કરવા માટે કોઈક તો તમને મળીજ જશે.

  12. હવે બધાને લેખક બનવાનો મોકો મળ્યો છે!!! જો તમને ક્યારે પણ તમારા વિચારો વ્યક્ત કરવા માટે કોઇ મંચ કે માધ્યમની જરૂર જણાઈ હોય તો “મારા વિચારો” કે “બ્લોગ્સ” વિભાગ તમારાજ માટે છે. તમારા વિચારોને ત્વરીત લખી લો અને ગણત્રીના કલાકોમાં તમારા નામ સાથે કે તખુલ્લસ નામથી દુનિયાભરમાં પ્રકાશિત કરો. વળી જે લોકો તેને વાંચે તેમના શું પ્રતિભાવો છે તે પણ જાણો. બ્લોગીંગ એટલે પોતાના વિચારોને અને અવાજને લોકો સમક્ષ રજુ કરવો, જ્ઞાન વહેંચવું અને પ્રાપ્ત કરવું અને એક એવી સંગત કે સમાજ (બ્લોગજગત) ઉભો કરવો જ્યાં બધા મળે અને પોત પોતાનાં અનુભવો વહેંચે. આ સેવા મફત છે. કોઇક વિષય ઉપર કોઈ કશુંક લખે પછી હું લખીશ તેવું ના વિચારશો. હિંમતવાન બનીને જે કાંઈપણ તમારા માનવા મુજબ સમાજના હિતમાં છે કે પછી સમાજના લોકોના ભલા માટે જાહેર કરવુ યોગ્ય છે તે લખો. (બ્લોગ્સમાં લખવા માટે આપનામાં સાહિત્યીક કુશળતા હોવી કે લખાણમાં અલંકારીક ભાષા વાપરવી તે બિલકુલ આવશ્યક નથી) આજેજ આપનો બ્લોગ શરુ કરો. બ્લોગની નવી નવી કેટેગરી સૂચવો. અહીં પ્રસિદ્ધ કરવામાં આવેલા બ્લોગ્સ ઉપર આપની કોમેન્ટ મોક્લો. તમારો મત અને વિચારો પ્રગટ કરો! આપનું લખાણ 24 થી 48 કલાકમાં પ્રસિદ્ધ થશે!! આપને ગુજરાતી ભાષામાં લખવું હોય તો ગુજરાતી ટાઈપ કરવાની સરળ સુવિધા પણ અમે ઉપ્લબ્ધ કરી છે. તેમછતાં પણ જો કોઇ મુશ્કેલી લાગે તો તમારુ હાથે લખેલું લખાણ અમને પોસ્ટ/કુરિયર મારફતે મોકલી શકો છો. જે અમે તમારા વતી ગુજરાતીમાં ટાઈપ કરીને પ્રસિધ્ધ કરીશું.

  13. બ્લોગ્સ સિવાય પણ જો તમારે સંદેશા, બાઈબલ અભ્યાસ કે અન્ય કોઇ લેખ લખવો હોય તો તેમ પણ કરી શકો છો. આ પેજ ઉપર કે હોમ-પેજ ઉપર ડાબી બાજૂએ આપેલા વિભાગોમાંથી કોઇપણ વિષય પસંદ કરીને લખો. એક વાર નક્કી કરો પછી મુકી દેશો નહીં. અમલ કરો અને અમને તમારું લખાણ મોકલી આપો. આપને ગુજરાતી ભાષામાં લખવું હોય તો ગુજરાતી ટાઈપ કરવાની સરળ સુવિધા પણ અમે ઉપ્લબ્ધ કરી છે. તેમછતાં પણ જો કોઇ મુશ્કેલી લાગે તો તમારુ હાથે લખેલું લખાણ અમને પોસ્ટ/કુરિયર મારફતે મોકલી શકો છો. જે અમે તમારા વતી ગુજરાતીમાં ટાઈપ કરીને પ્રસિધ્ધ કરીશું.

  14. આ વેબસાઈટને એવા પ્રત્યેક વ્યક્તિની જરૂર છે જે ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમનાં અન્ય સભ્યોને ઉત્તમ સલાહ આપવા દ્વારા પોતાના જ્ઞાનને વહેંચે. જો તમને લાગે છે કે તમે મદદ કરી શકો છો તેમ છો તો અમારો સંપર્ક સાધશો. તમે ફક્ત અન્ય લોકોને આ વેબસાઈટ વિષે જાણકારી આપીને અને તેમને મુલાકાત લેવા તથા ભાગ લેવા ઉત્તેજન આપીને પણ અમને મદદરૂપ થઈ શકો તેમ છો.

  15. ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમની સેવાઓ બધાને માટે મફત અને બિન-નફાકિય ધોરણે જેન્સન ઈન્ફોટેક, અમદાવાદ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ વેબસાઈટનાં સંચાલનના ખર્ચને પહોંચી વળવા માટે, અમે નીચે જણાવેલી વિવિધ શ્રેણીઓમાં, નજીવા ખર્ચે આપની વેબસાઈટ શુભેચ્છા જાહેરાતરૂપે બનાવીને એક વર્ષ માટે મુકી આપીએ છીએ. (હાલનાં દર જાણવા માટે અમને ઈ-મેઈલ અથવા ફોન કરો) આ સદકાર્ય માટે આપની શુભેચ્છા જાહેરાત અમને મોક્લી આપો અને ઈન્ટરનેટ ઉપર કરેલી જાહેરાતનો પ્રભાવ અને શક્તિનો અનુભવ જાતેજ કરો.

  • શુભેચ્છા જાહેરાતરૂપે આપની મંડળીની વેબસાઈટ કે જેમાં વિવિધ મિટિંગ્સની મહિતિ, પાસ્ટોરેટ કમિટિ સભ્યોની નામાવલી, એક ફોટોગ્રાફ અને મંડળીના કોઇ પ્રોજેક્ટની જરૂરિયાતો અંગેની માહિતિ મુકાવો. તમે તમારી મંડળીની વેબસાઈટને સ્પોન્સર કરી શકો છો.

  • આપનાં કુટુંબની શુભેચ્છા જાહેરાતરૂપે વેબસાઈટ ”અગત્યનાં અને આગળ પડતા કુટુંબો” એ વિભાગમાં, તમારા કુટુંબના સભ્યોનો અભ્યાસ/વ્યવ્સાયની વિગતો (લગ્ન-વિષયક બાબતોમાં ઉપયોગી) અને ફેમિલી ફોટોગ્રફ સાથે મુકાવો. તમે તમારા સ્વર્ગસ્થ સ્વજનની પ્રેમભરી યાદમાં પણ આપી શકો છો.

  • શુભેચ્છા જાહેરાતરૂપે આપની સંસ્થા કે મિનિસ્ટ્રીની વેબસાઈટ જેમાં આપની પ્રવ્રુત્તિઓની મહિતિ મુકાવી શકો. આવી જાહેરાત તમને વિશ્વભરની ફંડીંગ એજન્સીઝ અને પ્રભુ ઉપર પ્રેમ રાખનારા અનેક દાતા ફુટુંબોને આપની સંસ્થાનો પરિચય કરાવી શકે છે. જો તમારી સંસ્થાની પોતાની અલાયદી વેબસાઈટ હોય તો પણ અહિં મુકાવેલ જાહેરાત ઘણા બધા મુલાકાતીઓ તમારી વેબસાઈટને પુરા પાડશે.

  • શુભેચ્છા જાહેરાતરૂપે તમારા બિઝ્નેસની વેબસાઈટ જેમાં તમારા બિઝ્નેસની વિગતો આપેલી હોય. આવી વેબસાઈટ તમને આપણાં સમાજમાંથી ઘણાં બધા ગ્રાહકો આપી શકે. ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમે હંમેશા એ વાત ઉપર ભાર મુક્યો છે કે બને ત્યાં સુધી આપણે જરૂરી સેવાઓ અને ખરીદી આપણી પોતાની ખ્રિસ્તી વેપારી સંસ્થાઓ પાસેથીજ મેળવવી જોઇએ.

  1. આ વેબસાઈટ ઉપરની ધ્યાનાકર્શક જગ્યાઓ ઉપર ટચૂકડી જાહેરખબર ફક્ત માસિક રૂ. 500/- ના ખર્ચે મુકવાની સુવિધા અમે આપીએ છીએ. આ સુવિધાનો લાભ લઈને ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમની નિઃસ્વાર્થ સેવાને ટેકો આપવા વિનંતિ છે.

  2. તમે પોસ્ટ અથવા કુરિયર દ્વારા નીચેના સરનામે અમારો સંપર્ક સાધી શકો છો

JENSON INFOTECH,
A/4, BETHLEHEM FLATS, PATELWADI, 
OPP. KHOKHRA MUNI. SWIM. POOL,
MANINAGAR (east), AHMEDABAD - 380008. INDIA.
Phone (ફોન) : +91-79-22162441 or +91-79-3291 3057
e-mail : contact@gujaratichristians.com
 
 

We all wish that www.gujaratichristians.com should continue to grow as a co-operative community effort. Don’t we? But this can happen only if you read thru the following requests and give your valuable support. Your co-operation can make this platform even more useful and effective!

 
  1. First and foremost register yourself and become a member of www.gujaratichristians.com You will get a lot of privileges on this website because of your registration. If you have registered earlier but can’t log in due to some reason, please register again. Please don’t forget to make www.gujaratichristians.com your home-page. There is a link at the bottom of each page of this website so that you can reach to your favorite site as soon as you log on to internet.

  2. Tell and insist that all your friends and relatives register themselves on www.gujaratichristians.com. We request you to tell or send e-mails to as many people you can, to inform about this website and its new features.

  3. Read the Daily Devotions regularly, on www.gujaratichristians.com – They are really inspiring -moreover they are in Gujarati!

  4. Take some time and tell or demonstrate to your parents or grandparents, how to surf this website. Once you make them members and introduce them to this site, they will love to regularly surf it and spend time happily on www.gujaratichristians.com!

  5. www.gujaratichristians.com is the safest, cleanest and an enjoyable website for kids and youngsters – tell them about this website because it promotes Christian values and education among them.

  6. You can place any news on www.gujaratichristians.com yourself in a single click. Fill up the news of your Church activities, something significant happening in your city, noteworthy news of the organization you are associated with, your personal achievements, etc. which you feel are important enough to publish on this website. Send news atleast once a week.

  7. For all your buying/selling/hiring/services requirements take the advantage of the Free Classifieds advertisement facility. Your advertisement remains for a full month on www.gujaratichristians.com and you pay nothing for that!

  8. You will find an address book (directory of name, address, telephone number) on www.gujaratichristians.com We aim to build a database of all Gujarati Christians thru this facility. Such a database can be useful in emergency as well as for region/city specific news sending etc. You can also search the addresses or telephone numbers thru it when you need. Don’t forget to fill in the address details of your family, friends, relatives and Church members into this address book.

  9. Prayer is the only sure solution for all our problems. Praying collectively gives even more wonderful blessings. That’s the reason we give too much importance on sending the prayer requests. We request you to make it a regular habit of viewing what prayer requests are already arrived and praying for all those requests in your daily prayer. For bringing the smallest of your need to the Lord, fill a prayer request on www.gujaratichristians.com If you have a prayer group which meets regularly, we can send you all the prayer requests we have received during a particular period. Write to us if you want to receive such prayer requests through e-mail. We also request you to pray regularly for www.gujaratichristians.com.

  10. One more exciting thing about www.gujaratichristians.com is the online matrimonial section. Finding a life partner for young people is a task which is becoming difficult day by day. One always wants to have as many matrimonial profiles on hand to choose the right partner. We have now made this problem a lot easier! Post profiles of all the youngsters of your family, friends, relatives who are aspiring to marry sooner or later. Browse through many profiles and if you are interested in a particular profile, ask from us a verified profile containing all the contact details and name, address of that profile, at a very nominal fee. Encourage all to take advantage of this free profile posting and matrimonial search service.

  11. Don’t forget to log into the chat section of www.gujaratichristians.com You will always find someone ready to spend time talking with you.

  12. Now everyone has a chance to become a writer!!! - If you ever felt a need for a platform or media to express your thoughts and experiences – Blogs section is just for you!! Be spontaneous and write down your thoughts and publish it all over the world either with your real name or an alias, within a few hours. Also get the responses and comments from the people who read it. Blogs are like personal diaries or newsletters or columns. Blogging means to express personal views and voice to people, share knowledge and get knowledge and to create a sort of fellowship or society, where all meet and share their experiences and thoughts on a particular topic. This is a free service. Don’t wait for someone to write on a certain topic. Be courageous and express whatever you feel is good for the society or is required to be made public for the betterment of our society. (Note: Literary skills or flowery language is not at all necessary for your articles on the blogs!!) Start your own blog today. Suggest new categories. Send your comments on the blogs posted here. Express your views and thoughts! Your blog article will be published in 24-48 hours. If you want to write in Gujarati, we have created a very simple utility to type in Gujarati. Still if you find any difficulty, send in your Gujarati articles to us through post/courier. We will type and publish it here on your behalf.

  13. Apart from blogs, if you want to write sermons, Bible Study or articles of general interest – please do so. Refer to the section-list given on the left hand side either on this page or on the home-page and decide yourself on which subject you want to write. Once you have decided to write don’t give up. Take action and send us your article. If you want to write in Gujarati, we have created a very simple utility to type in Gujarati. Still if you find any difficulty, send in your Gujarati articles to us through post/courier. We will type and publish it here on your behalf.

  14. This website is in need of each and every person who is willing to share his/her knowledge by way of giving professional advice to the members of www.gujaratichristians.com If you think you can help – write to us. You can also help us by simply telling others about the website and encouraging them to visit and participate.

  15. The services of www.gujaratichristians.com is provided on a “free for all” and on a “not for profit” basis by Jenson Infotech, Ahmedabad. To meet the expenses of running this website we are placing your well wishes single web-page website, under the following categories at a very nominal rate (mail or call us to receive the current rates) Kindly support this noble cause by sending in your webpage advertisement and experience the impact and power of internet advertising!!)

  • Website advertisement of your Church providing details of meetings, pastorate committee member names, one photograph and describing your needs for any of your project. You can sponsor your Church’s website.

  • Website advertisement of your family in the “Leading Families” section, providing details of the education/profession of all the family members (useful in matrimonial matters) and a family photograph. You can also give such webpage in the memory of late family member.

  • Website advertisement of an organization/ministry providing details of the work your organization is involved in. Such a page can introduce your ministry to worldwide funding agencies and to the donor families who love the Lord. Please note that even if you have your own website, such a page will send lots of visitors to your own website.

  • Website advertisement of your business providing the details of your business. Such a page can give your more customers of our own community because we have on gujaratichristians.com, always emphasized that we should get all our services and do our purchases from our own Christian business concerns, as far as possible.

  1. We also provide a facility to place your classified advertisement on a prominent location on this website, at a very attractive rate of Rs. 500/- per month. Please avail this facility and support this selfless cause.

  2. You can reach us through our Postal Address:

JENSON INFOTECH,
A/4, BETHLEHEM FLATS, PATELWADI, 
OPP. KHOKHRA MUNI. SWIM. POOL,
MANINAGAR (east), AHMEDABAD - 380008. INDIA.
Phone (ફોન) : +91-79-22162441 or +91-79-3291 3057
e-mail : contact@gujaratichristians.com
 
 

Our Patrons

We urge you to visit Christian Churches and Organisations featured on this website. Please encourage them and donate for their activities.
Click here to know about them.

 Gujaratichristians Chat

Get Global Support
To make this website your Home Page – Click here... આ વેબસાઈટને તમારૂં હોમ-પેજ બનાવવા અહીં ક્લીક કરો...
Best viewed with 800 x 600 Resolution - Internet Explorer 6.0 or higher - Windows XP ™ preferred.
  Disclaimer - Terms Of Service | Privacy Policy | FAQ | About Us A Not for Profit Social Service Effort Powered By : JENSON INFOTECH, Ahmedabad.  

 

All Rights Reserved - Copyright © 2006  Joseph Benjamin,  Jenson Infotech