Welcome To The Common Internet Platform Of All Gujarati Christians ! Home | Feedback | Contact Us     
  Member's Login User Name: Password:
New User Register Here...
Forgot Password
:: COMMUNITY NEWS ::
»   Community Events
»   Prayer Requests
»   Death Notes
:: SEEK GUIDANCE ON ::
»   Spiritual Questions
»   Medical Problems
»   Legal Issues (NRI)
»   Social Problems
:: KIDS ::
»   Story
»   Color Sheet
»   Puzzle
»   Rhyme
»   Kids Contribution
»   Fun Pages
:: FAMILY ::
»   Women's World
»   Recipe
»   Youth Station
»   Edu. And Career Guide
»   Beauty Tips
»   Health
»   Home Remedies
»   House Hold Tips
»   Christian Story
»   Christian Quiz
:: GENERAL ::
»   Mission
»   Participate
»   Archieves
»   Advertisement
»   Articles
»   Downloads
»   Acknowledgement
»   Addresses
»   Members Profile
   Mission

Our Mission

» To bring the entire Gujarati Christian community Closer. FREE memberships for all.
» Provide a “single internet address”, a social platform - for all Gujarati Christians
»

To provide Spiritual, Vocational and Social guidance to all particularly the Youth through internet - their favourite medium.

» Dissemination of knowledge, News and Info FREE of cost through sections like News, Death notes, Matrimonial, separate sections for Kids, Youth and Women. Clean and creative "Chat" for all age groups.
»

To make www.gujaratichristians.com a platform of useful social interaction/dialogue, beneficial activities, knowledge, brotherhood and spiritual gains. Expression and response to the personal views and thoughts is enabled through the "Blogs" section.

»

To place Gujarati Christian Churches, Organizations, Important and leading Families and Businesses on internet by offering them their own web-pages at non-profit basis (at a charge sufficient to raise the maintenance cost of www.gujaratichristians.com) and through that introduce them to the international donor organisations or to other mutually interested international contacts and to the people and families who love the Lord.

»

To provide solutions and suggestions for Medical, Legal, Social and Spiritual questions publicly or anonymously with the help of best professionals of the field at free of cost to all Gujarati/non-Gujarati and Christian/non-Christian seekers.

» To provide world-wide prayer support for all prayer requests.
»

To make available internet to the churches and individuals of the remotest areas of Gujarat.

»

To Further the cause of both; Christ and Community through the barrier-less, modern, worldwide and popular medium of Internet.

અમારુ મિશન

» સમગ્ર ગુજરાતી ક્રિશ્ચિયન સમાજના લોકોને મિશનનાં ભેદભાવ વગર એક-બીજાની નિકટ લાવવા. દરેકને માટે મફત સભ્યપદ.
» ગુજરાતી ક્રિશ્ચિયન સમાજના લોકોને માટે ઇન્ટરનેટ ઉપર એક આગવું અને એક્માત્ર એડ્રેસ - એક સહિયારો મંચ પુરો પાડવો..
»

આપણાં યુવાનોને તેમના મનગમતાં માધ્યમ ઈન્ટરનેટ દ્વારા - આત્મિક, વ્યવસાયીક અને સામાજીક માર્ગદર્શન આપવું.

» ખબર-અંતર, મૃત્યુ નોંધ, લગ્નવિષયક, બાળકો, યુવાનો, મહિલાઓ માટે અલગ વિભાગો, જેવા અલગ-અલગ વિભાગો દ્વારા સામાજીક સમાચાર, માહિતિ અને જ્ઞાનનો પ્રસાર વિના મૂલ્યે કરવો.. બધાંજ વયજુથોને માટે સ્વચ્છ અને ક્રિયાત્મક “ચેટ”.
»

ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ - www.gujaratichristians.com ને સામાજીક વાર્તાલાપ/વિચાર-વિમર્શ, લાભદાયી પ્રવ્રૂત્તિઓ, ભાઇચારા, જ્ઞાન અને આત્મિક લાભનો ઉપયોગી મંચ બનાવવો.. “બ્લોગ્સ” વિભાગ દ્વારા વ્યક્તિગત વિચારો અને દ્રષ્ટિકોણ વ્યકત કરવાનું અને તેના પ્રતિભાવો મેળવવાનું શક્ય બનાવાયું છે.

»

ગુજરાતી ક્રિશ્ચિયન મંડળીઓ, સંસ્થાઓ, વ્યવસાયો અને અગત્યના તથા આગળ પડતા કુટુંબોને બિન-નફાફિય ધોરણે (ફક્ત ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમ નો નિભાવ ખર્ચ ઉભો કરી શકાય તેટલા ચાર્જમાં) પોતાની આગવી વેબસાઇટની સુવિધા પૂરી પાડવી અને તે દ્વારા તેમનો પરિચય આંતરરાષ્ટ્રિય દાતા સંસ્થાઓ અને પ્રભુ ઉપર પ્રેમ રાખનારા લોકોને કરાવવો

»

ગુજરાતી કે બિન-ગુજરાતી, ક્રિશ્ચિયન કે નોન- ક્રિશ્ચિયન શોધકોને આત્મિક, કાનુની, મેડિકલ અને સામાજીક માર્ગદર્શન, અંગત કે જાહેર રીતે અથવા ઓળખ ખાનગી રાખીને (અનામી), જે તે ક્ષેત્રનાં શ્રેષ્ઠ વ્યવસાયિકોની મદદ લઈને કોઇપણ ચાર્જ લીધા વગર - વિના મૂલ્યે આપવું.

» પ્રાર્થનાની વિનંતીઓ માટે વિશ્વવ્યાપી ટેકો પ્રાપ્ત કરાવવો
»

ગુજરાતના અંતરિયાળ પ્રદેશોમાં આવેલી મંડળીઓ અને લોકોને ઇન્ટરનેટનો લાભ અપાવવો

»

કોઇપણ અંતરાયો વિનાના, આધૂનિક, વિશ્વવ્યાપી અને અત્યંત લોકપ્રિય અને બહોળા ઇન્ટરનેટનાં માધ્યમ દ્વારા સમાજ અને વધસ્તંભ - બન્નેને આગળ કરવા.

 

Our Patrons

We urge you to visit Christian Churches and Organisations featured on this website. Please encourage them and donate for their activities.
Click here to know about them.

 Gujaratichristians Chat

Get Global Support
To make this website your Home Page – Click here... આ વેબસાઈટને તમારૂં હોમ-પેજ બનાવવા અહીં ક્લીક કરો...
Best viewed with 800 x 600 Resolution - Internet Explorer 6.0 or higher - Windows XP ™ preferred.
  Disclaimer - Terms Of Service | Privacy Policy | FAQ | About Us A Not for Profit Social Service Effort Powered By : JENSON INFOTECH, Ahmedabad.  

 

All Rights Reserved - Copyright © 2006  Joseph Benjamin,  Jenson Infotech