ખાસ નોંધ
(1) કોઈ પણ લેટ ફી વગર દર મહિનાની 20મી તારીખ સુધીમાં જાહેરાત સ્વીકારવામાં આવશે.
(2) ગુજરાતી ક્રિશ્ચિયન સામાયિકમાં આભાર પત્ર / Matrimonial - લગ્ન વિષયક વેચવાનું છે - જોઈએ છે જેવી ખ્રિસ્તી સંસ્થા / મંડળી સિવાયની કોઈ પણ વ્યવસાયિક કે અન્ય જાહેરાત જેમ કે બર્થ ડે , એનિવર્સરી, વગેરે ની કલર અથવા બ્લેક એન્ડ વ્હાઈટ જાહેરાતો 1/4 ચોથા ભાગના પેજની સાઈઝમાં છાપવામાં આવશે નહીં. આવી જાહેરાતો મિનિમમ સાઈઝ અડધૂ પેજ રહેશે.
(3) લગ્ન વિષયક જાહેરાત માટે પાળકનું ભલામણ, ઉમેદવારનો બાયોડેટા તથા જાહેરાત નું મેટર મોકલવું.
(4) કોઈપણ જાતના મિશન / પંથના ભેદભાવ વગર તમામ ખ્રિસ્તી જાહેરાતો સ્વીકારવામાં આવશે.
(5) જાહેરાત નું મેટર અમારા ઈ-મેલ ID advtgc@gmail.com ઉપર મોકલી આપશો.
(6) કલર જાહેરાત / કોન્ટ્રાક્ટ માટે પત્ર દ્વારા અથવા રુબરુ માં સંપર્ક કરશો.
(7) પત્ર દ્વારા સંપર્ક માટે આ સરનામે મોકલશો : ગુજરાતી ક્રિશ્ચિયન - જેન્સન મિડીયા કોર્પોરેશન, એ-4 બેથલેહેમ ફ્લેટ્સ, પટેલવાડી, ખોખરા સ્નાનાગાર સામે, મણિનગર (પૂર્વ), અમદાવાદ 380008. ફોન નં: 079-22162441
નોંધ : ઉપરોક્ત જાહેરાતના દરો ફક્ત ક્રિશ્ચિયન જાહેરાતકર્તાઓ માટે છે. નોન-ક્રિશ્ચિયન જાહેરાતો ની કિંમત માટે ફોન ઉપર અમારો સંપર્ક કરો